Monday, 11 April 2016

અને તમને ખોટું દેખાય છે.

છોકરીઓને નમ્ર વિનંતી કે
અંગ્રેજીમાં લાંબા લાંબા
વાક્યો લખ્યાં હોય
એવાં ટી-શર્ટ પહેરીને નહીં ફરો.
અમને વાંચતા વાર લાગે છે.
અને તમને ખોટું દેખાય છે.

- ભીખો (ગુજરાતી મિડિયમ) 

1 comment: